।। શ્રી ગણેશાય નમઃ ।। ।। શ્રી વિમલનાથ દાદાય નમઃ ।। ।। ૧૦૦૮ કુળદેવીશ્રી દેમત માતાય નમઃ ।।
તસ્મૈ શ્રી ગુરવે નમઃ
"ઈમારતના નકશાને તો
જગ આખું વખાણે છે...
પાયાના પથ્થરની કદર
ખરી કોણ જાણે છે...
શાહજહાંને સ્મરે છે લોકો
અદભૂત તાજ માટે
આરસને કંડારનારા શિલ્પીને
કોણ જાણે છે..."
અનેક આત્માઓની
જ્ઞાન પિપાસાને પૂર્ણ કરીને
અજ્ઞાન તિમિરને દૂર કરી
સમ્યગ્ જ્ઞાનના પ્રકાશના
પૂંજને પાથરી આપ અનેકોના
ધર્મમય જીવનના શિલ્પી છો...
Skip Intro... દિવ્યાશિષદાતા...
પ. પૂ. આચાર્યદેવ
શ્રી વિશાલસેનસૂરીશ્વરજી મ.સા.